સપ્ટેમ્બર 18, 2026 2:21 પી એમ(PM)

printer

વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક, 2026 પર સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે યોજાશે

વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક, 2026 પર સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓ વિધેયકની જોગવાઈઓ અંગે સમિતિને માહિતી આપશે.