બિઝનેસ

સપ્ટેમ્બર 4, 2026 5:31 પી એમ(PM)

views 17

શેરબજારમાં ચાર દિવસની પડતીનો અંત: સેન્સેક્સ 363 પોઈન્ટ ઉછળીને 76,515 પર બંધ

ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રોથી ચાલી આવતા ઘટાડાનો સિલસિલો આજે આખરે તૂટ્યો છે. બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો, જેના પરિણામે બજારમાં સકારાત્મકતા પરત ફરી છે અને અગાઉના કડાકા બાદ રોકાણકારોને મોટી રાહત મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ  આજન...

સપ્ટેમ્બર 2, 2026 2:13 પી એમ(PM)

views 15

ભારતીય શેરબજારનો ઘટાડા સાથે કારોબાર

આજે ભારતીય શેરબજારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ એક ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લી મળેલી માહિતી મુજબ, સેન્સેક્સ 530 પોઈન્ટ સાથે જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યા છે. બજારોમાં વ્યાપક વેચાણ દબાણ પગલે ઓટો, રિયલ્ટી અને આઇટી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો

માર્ચ 16, 2025 9:27 એ એમ (AM)

views 208

ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે ભારતીય માનક બ્યુરોની કાર્યવાહી

ભારતીય માનક બ્યુરોએ અસુરક્ષિત બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ - BISએ લખનૌ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા અનેક શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મના અનેક વેરહાઉસ પર તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દેખરેખ દર...

માર્ચ 16, 2025 9:24 એ એમ (AM)

views 226

ભારત 2028માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : માર્ગન સ્નેટલી

વૈશ્વિક નાણાકીય કંપની મોર્ગન સ્ટેનલીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2023માં ભારતીય અર્થતંત્ર 35 ટ્રિલિયન અમેરિકન ડોલરનું હતું અને 2026 સુધીમાં 47 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે...