સપ્ટેમ્બર 2, 2026 2:13 પી એમ(PM)

printer

ભારતીય શેરબજારનો ઘટાડા સાથે કારોબાર

આજે ભારતીય શેરબજારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ એક ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લી મળેલી માહિતી મુજબ, સેન્સેક્સ 530 પોઈન્ટ સાથે જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યા છે.

બજારોમાં વ્યાપક વેચાણ દબાણ પગલે ઓટો, રિયલ્ટી અને આઇટી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો