અન્ય

સપ્ટેમ્બર 18, 2026 7:15 પી એમ(PM)

views 15

રાજ્યના 224 તાલુકામાં આજે મેઘમહેર- આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દાહોદ અને છોટા ઉદેપુરમાં અતિભારે  વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને નર્મદામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ ...

સપ્ટેમ્બર 18, 2026 2:11 પી એમ(PM)

views 10

બિહાર, ઓડિશા પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, કર્ણાટક અને લક્ષદ્વીપમાં પણ ભારે પવન ફૂંકાશે તેવી આગાહી છે.  આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, પૂર્વોત...

સપ્ટેમ્બર 18, 2026 8:58 એ એમ (AM)

views 38

આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી

આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. રાજ્યમાં પહેલી જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં 612 મિલીમીટર જેટલો વરસાદ થતા ગયા વર્ષની સરખામણીએ નવ ટકા ઓછ...

સપ્ટેમ્બર 17, 2026 7:18 પી એમ(PM)

views 17

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી બે દિવસ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. તો, આ વખતે રાજ્યમાં પહેલી જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં 612 મિલીમીટર જેટલો વરસાદ થતા ગયા વર્ષની સરખામણીએ નવ ટકા ઓછો વરસાદ થયો હોવાનું હવામાન વિભાગ...

સપ્ટેમ્બર 16, 2026 7:39 પી એમ(PM)

views 6

પીઢ અભિનેતા અનંત નાગને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2024 એનાયત કરાશે

ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને પેઢીઓને પ્રેરણા આપતી શાનદાર સિનેમા યાત્રા માટે પીઢ અભિનેતા અનંત નાગને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2024 એનાયત કરાશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે આ જાહેરાત કરી. આ પુરસ્કાર આ મહિનાની 22 તારીખે ગુજરાતના કેવડિયામાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રજૂ...

સપ્ટેમ્બર 16, 2026 7:12 પી એમ(PM)

views 23

રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. માછીમારોને પણ આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

સપ્ટેમ્બર 16, 2026 2:02 પી એમ(PM)

views 10

ભારતીય શેરબજારમાં આજે વધારા સાથે કારોબાર

ભારતીય શેરબજારમાં આજે વધારા સાથે કારોબાર થઇ રહ્યો છે. આજે બપોરના સત્રમાં સેન્સેક્સ 330 અને નિફ્ટી 115 અંકોના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. FMCG, વીમા અને રિયલ્ટી ક્ષેત્રના શેરોમાં સૌથી વધારે ઉછાળો હતો, જ્યારે ટેલિકોમ્યુનિકેશન્સ, IT અને હાઉસિંગ ફાઇનાન્સના શેરોમાં વેચવાલી નિકળી હતી.  

સપ્ટેમ્બર 16, 2026 9:08 એ એમ (AM)

views 24

કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં 110 તાલુકાઓમાં વરસાદ… આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમા છેલ્લા 24 કલાકમા  110  તાલુકામા વરસાદ પડ્યો છે. સૌથી વધુ  કચ્છના માંડવીમા 7 ઈંચ, અબડાસામા 2 ઈંચ, નખત્રાણામા દોઢ ઈંચ, ભૂજમા 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. પંચમહાલના ઘોઘંબાના મોઘાધરા ગામે ભારે વરસાદને પગલે મકાન ધરાશાય...

સપ્ટેમ્બર 15, 2026 7:05 પી એમ(PM)

views 18

દક્ષિણ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ આજે કચ્છને ઘમરોળ્યું-માંડવીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો

દક્ષિણ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં બેટિંગ કર્યા બાદ આજે મેઘરાજાએ કચ્છને ઘમરોળ્યું. માંડવીમાં આજે વહેલી સવારથી અત્યાર સુધી સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અબડાસામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન મુંદ્રા, નખત્રાણા અને ભુજમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામ...

સપ્ટેમ્બર 15, 2026 10:00 એ એમ (AM)

views 23

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકાઓમાં વરસાદ – અંજારમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યના 259 તાલુકામાં છેલ્લા 24 કલાકમા વરસાદ નોંધાતા સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ કચ્છના અંજારમા 7 ઈંચ, ભાવનગરના વલ્ભીપુરમા 6 ઈંચ, જામનગર, બોરસદ, ઉના અને કોટડાસાંગાણીમા 5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં સાડા ચાર, ભુજ મુન્દ્રામાં પોણા ચાર, લખપતમાં 3, માંડવીમાં અઢી ઇંચ જેટલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.