ઓક્ટોબર 14, 2026 3:38 પી એમ(PM)

printer

રાજ્યભરમાં ચોમાસાની વિદાય બાદ ઉનાળા જેવી ગરમીની શરૂઆત

રાજ્યભરમાં ચોમાસાની વિદાય બાદ ઉનાળા જેવી ગરમીની શરૂઆત થઈ છે. ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે.

જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભુજમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.