મધ્યપૂર્વ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉત્પન્ન થયેલી અસંમજસ અને ઇંધણના ભાવવધારાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો થયો હતો. મોટાભાગના ક્ષેત્રના શેરો લાલ નિશાન પર રહ્યાં છે.. સેન્સેક્સમાં પાંચસો અને નિફ્ટીમાં 180 કરતાં વધુ અંકોના ઘટાડા સાથે વ્યવહારો થઇ રહ્યાં છે.
Site Admin | ઓક્ટોબર 22, 2026 2:16 પી એમ(PM)
ઇંધણના ભાવોમાં વધારાના પગલે ભારતીય શેરબજારમાં પાંચસો અંકોનો કડાકો