અન્ય

સપ્ટેમ્બર 26, 2026 6:59 પી એમ(PM)

views 12

રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો

રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી લઈને આજના દિવસ સુધી રાજ્યમાં કુલ 637 મિલિમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે 701 મિલિમીટર વરસાદ થવો જોઈતો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય કરતાં 22 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જો...

સપ્ટેમ્બર 26, 2026 11:31 એ એમ (AM)

views 9

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ  જાહેર કર્યું  છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી છે.

સપ્ટેમ્બર 25, 2026 8:53 એ એમ (AM)

views 210

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. જ્યારે કચ્છના કેટલાક ભાગો અને ઉતર ગુજરાતના અમુક ભાગોમાંથી ચોમાસે વિદાય લીધી હોવાનું અનુમાન હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે જણાવ્યું હતું.

સપ્ટેમ્બર 24, 2026 10:23 એ એમ (AM)

views 41

સૌરાષ્ટ્રના છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી

આગામી 7 દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડુ આવે તેવી આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા ભારે પવન ફૂંકાશે. કચ્છના અમુક વિસ્તારોમાં ચોમાસાની વિદાય શરૂ થઈ છે. કચ્છમાં હવામાન સૂકું બની ગયું છે. રાજ્યમાં ...

સપ્ટેમ્બર 23, 2026 10:14 એ એમ (AM)

views 28

આજે છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે છત્તીસગઢ,  આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, ઓડિશા અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન એજન્સીએ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, બિહાર, ઝારખંડ, આંતરિક કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે...

સપ્ટેમ્બર 22, 2026 10:52 એ એમ (AM)

views 176

રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 97.23 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 71.25% પાણીનો સંગ્રહ થયો છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણી...

સપ્ટેમ્બર 20, 2026 4:26 પી એમ(PM)

views 10

મુંબઈમાં ગણેશોત્સવ મંડળ પાસેના પાણીના સ્ટોલ પર કરંટ લાગવાથી બેના મોત અને ચાર ઘાયલ

મુંબઈના કાલાચોકીમાં ગણેશોત્સવ મંડળ પાસેના કામચલાઉ પીવાના પાણીના સ્ટોલ પર આજે વહેલી સવારે વીજળીનો કરંટ લાગવાથી બે લોકોના મોત જ્યારે ચાર અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના દત્તારામ લાડ માર્ગ પર, મહાગણપતિ ઉત્સવ મંડળના પ્રવેશદ્વાર પાસે બની હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.  

સપ્ટેમ્બર 19, 2026 7:51 પી એમ(PM)

views 5

મધ્યપ્રદેશના આગર માળવા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં આઠ લોકોના મોત – પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના આગર માળવા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના નજીકના પરિજનને 2 લાખ રૂપિયાની...

સપ્ટેમ્બર 19, 2026 2:39 પી એમ(PM)

views 27

રાજ્યમાં આજે વરસાદે વિરામ લીધો

રાજ્યમાં આજે વરસાદે વિરામ લીધો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના વેરાવળમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો. આ સાથે રાજ્યના 206 જળાશયમાં 70 ટકા જળ સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર ડેમ 96 ટકા ભરાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા...

સપ્ટેમ્બર 19, 2026 11:15 એ એમ (AM)

views 41

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 224 તાલુકાઓમાં વરસાદ અમદાવાદ અને છોટાઉદપુરમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત છોટાઉદેપુર અને દાહોદમાં ભારે વરસાદની  નાંરગી રંગની ચેતવણી જાહેર કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પીળા રંગની ચેતવણી જાહેર કરીને વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વડા ડોક્ટરે એ કે દાસે જણાવ્યુ હતું કે પવન ફૂંકવાની પણ શક્યતા છે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.