ઓગસ્ટ 17, 2026 5:21 પી એમ(PM)
28
રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય : 17 થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદી રહેશે માહોલ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી કેટલાક કલાકો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના 15 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં ગુજરાત પર 5 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 17 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ...