અન્ય

સપ્ટેમ્બર 5, 2026 9:47 એ એમ (AM)

views 38

આગામી સાત દિવસ સુધી, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે

આગામી સાત દિવસ સુધી,  સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને અસર કરતી બે સિસ્ટમોમાં કાર્યરત હોવાને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. રાજ્યમાં આજે સવારે છ વાગે પૂરાં થતાં 24 કલાક દરમિયાન 23 તાલુકાઓમા...

સપ્ટેમ્બર 2, 2026 7:34 પી એમ(PM)

views 26

હવામાન વિભાગ: ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદ રહેશે, હજુ 15 ટકા વરસાદની ઘટ

ગુજરાત રાજ્યમાં હાલમાં એકસાથે વિવિધ હવામાન સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ માત્ર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ કરતાં હજુ પણ 15 ટકા વરસાદ ઓછો નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને ...

સપ્ટેમ્બર 1, 2026 2:05 પી એમ(PM)

views 24

પ્રારંભિક તબક્કે ઘટડા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ.

ભારતીય શેરબજારના કારોબારમાં આજે નજીવી વધઘટ જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 20 થી વધુ અને નિફ્ટીમાં  30થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

ઓગસ્ટ 28, 2026 8:11 પી એમ(PM)

views 83

રાજ્યભરમાં આગામી ચાર સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી.

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાના વિરામ વચ્ચે આજે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન રાજ્યમાં આગામી ચાર સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, કોઈ પણ જગ્યાએ વરસાદ માટે લાલ, નારંગી કે પીળા રંગની કોઈ ચેતવણી અપાઈ નથી. દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામ...

ઓગસ્ટ 25, 2026 3:36 પી એમ(PM)

views 86

રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી, 7% વરસાદની ઘટ

 ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છે...

ઓગસ્ટ 24, 2026 7:16 પી એમ(PM)

views 53

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદ કે પવનની કોઈ ચેતવણી નથી

અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે હવામાનની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાહતના સમાચાર એ છે કે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ કે તોફાની પવન ફૂંકાવાની કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી, જેથી નાગરિકો...

ઓગસ્ટ 24, 2026 1:39 પી એમ(PM)

views 17

બિહારમાં પરીક્ષા પધ્ધતિમાં સુધારણા માટે સમિતિની રચના કરવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ.

બિહાર સરકારે રાજ્યની પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારા માટે પાંચ સભ્યોની વિશેષ સમિતિની રચના માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા સેવારત અથવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે. આ સમિતિ ત્રણ મહિનામાં રાજ્ય સરકારને તેની ભલામણો સુપરત કરશે. તેના કાર્યક...

ઓગસ્ટ 24, 2026 1:36 પી એમ(PM)

views 32

શેરબજારમાં આજે પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડો.

આજે નવા સપ્તાહના આરંભે શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં પ્રાંરભિક વધારા બાદ ઘટાડો નોંધાયો હતો. છેલ્લે મળેલા અહેવાલો મુજબ, સેન્સેક્સમાં 200 પોઈન્ટ અને નિફ્ટી 60 પોઈન્ટની ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ, આઈટી (IT) અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો જ્યારે પીએસયુ (PSU) બેંક, કન્ઝ્યુમર...

ઓગસ્ટ 22, 2026 2:57 પી એમ(PM)

views 97

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 28 ટકા વરસાદની અછત

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં કોઈ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ખેડૂતો અને નાગરિકોએ વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચાલુ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4 ટકા વરસાદ...

ઓગસ્ટ 21, 2026 7:28 પી એમ(PM)

views 22

SBI માં 7,680 જગ્યાઓ પર મેગા ભરતી: ગ્રેજ્યુએટ્સ માટે સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટ્સની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અભિયાન હેઠળ દેશભરમાં કુલ 7,680 નિયમિત અને બેકલોગ જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાતના ઉમેદવારો માટે સારા સમાચાર એ છે કે ગાંધીનગર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.