અન્ય

સપ્ટેમ્બર 9, 2026 3:16 પી એમ(PM)

views 61

મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસશે : ગુજરાતમાં 12 થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આગામી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદની ઘટ પ્રવર્તી રહી છે, ત્યારે મેઘરાજાની આ નવી સવારીથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ત્રણ નવી સિસ્ટમ સક્રિય, આવત...

સપ્ટેમ્બર 9, 2026 2:05 પી એમ(PM)

views 23

ઇંધણના ભાવમાં વધારાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો.

આજે બપોરના સત્ર દરમિયાન સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર  કરી રહ્યા હતા. છેલ્લી મળેલી માહિતી મુજબ ,સેનસેક્સમાં  500 થી વધુ  જ્યારે નિફ્ટી માં 100 થી વધુ અંકનો ઘટાડો નોંધાયો હતો. આઇટી, વીમા અને એફએમસીજી સહિત સમગ્ર બજારોમાં  વેચવાલી જોવા મળી રહી છે.  

સપ્ટેમ્બર 7, 2026 4:26 પી એમ(PM)

views 23

ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય: વરસાદની 4% ની ઘટ હજુ યથાવત્

હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણ અને વરસાદની સ્થિતિ અંગે આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં 3 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ રહી શકે છે. જોકે, હાલ કોઈ ભારે વરસાદની ...

સપ્ટેમ્બર 6, 2026 7:03 પી એમ(PM)

views 37

રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે આગામી 13 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 75 ટકાથી વધુ નોંધાયો. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 90 ટકાથી વધુનો જળસંગ્રહ થયો. બીજી તરફ, હવામાન વિભાગે આગામી 13 તારીખ સુધી રાજ્યભરમાં હળ...

સપ્ટેમ્બર 6, 2026 4:17 પી એમ(PM)

views 14

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી પીણુ પીવાથી નવ લોકોના મોત 35 સારવાર હેઠળ.

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી પીણુ પીવાથી નવ લોકોના મોત થયા અને 35 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહેવાલ અનુસાર, સારવાર હેઠળ રહેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને બુંદેલખંડ મેડિકલ કોલેજ અને સાગરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે...

સપ્ટેમ્બર 5, 2026 1:28 પી એમ(PM)

views 21

કેરલના ત્રિશુરમાં એક કાર ટ્રક સાથે અથડાતાં તામિલનાડુના આઠ વિદ્યાર્થીઓના મોત.

કેરલના ત્રિશુર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યાં  છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત ગઈકાલે રાત્રે કૈપામંગલમના પનામ્બિકુન્નુ ખાતે થયો હતો. યુવાનોથી સવાર કાર હાઇવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. તમામ યુવાનો તમિલનાડુના વિદ્યાર્થીઓ હોવાનું જણાયું છે. તમામ મૃતદેહને ત્રિશુર મેડિકલ કોલેજ...

સપ્ટેમ્બર 5, 2026 9:47 એ એમ (AM)

views 45

આગામી સાત દિવસ સુધી, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે

આગામી સાત દિવસ સુધી,  સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને અસર કરતી બે સિસ્ટમોમાં કાર્યરત હોવાને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. રાજ્યમાં આજે સવારે છ વાગે પૂરાં થતાં 24 કલાક દરમિયાન 23 તાલુકાઓમા...

સપ્ટેમ્બર 2, 2026 7:34 પી એમ(PM)

views 28

હવામાન વિભાગ: ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદ રહેશે, હજુ 15 ટકા વરસાદની ઘટ

ગુજરાત રાજ્યમાં હાલમાં એકસાથે વિવિધ હવામાન સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ માત્ર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ કરતાં હજુ પણ 15 ટકા વરસાદ ઓછો નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને ...

સપ્ટેમ્બર 1, 2026 2:05 પી એમ(PM)

views 47

પ્રારંભિક તબક્કે ઘટડા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ.

ભારતીય શેરબજારના કારોબારમાં આજે નજીવી વધઘટ જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 20 થી વધુ અને નિફ્ટીમાં  30થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

ઓગસ્ટ 28, 2026 8:11 પી એમ(PM)

views 88

રાજ્યભરમાં આગામી ચાર સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી.

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાના વિરામ વચ્ચે આજે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન રાજ્યમાં આગામી ચાર સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, કોઈ પણ જગ્યાએ વરસાદ માટે લાલ, નારંગી કે પીળા રંગની કોઈ ચેતવણી અપાઈ નથી. દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.