ઓગસ્ટ 21, 2026 7:05 પી એમ(PM)
60
બેંક ઓફ બરોડામાં 2,482 જગ્યાઓ પર બમ્પર ભરતી: ગ્રેજ્યુએટ્સ માટે ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા અને લાયકાતના નિયમો
દેશની અગ્રણી સરકારી બેંકોમાંની એક બેંક ઓફ બરોડા (BOB) દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો માટે એક મોટી ખુશખબર આપવામાં આવી છે. બેંક દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની 2482 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ગુજરાત રાજ્ય માટે સૌથી વધુ 1185 જગ્યાઓ ફાળવવામાં આવી...