રાજ્યમાં આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે હવામાનની સ્થિતીને જોતા 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામં આવી છે.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુંકે આગામી દિવસ દરમિયાન અમદાવાદમાં હળવા વરસાદનીશક્યતા છે
રાજ્યમાં આજે સવારે છ વાગે પૂરા થતાં 24 કલાકમાં 13 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.