આજે બપોરના કારોબારમાં સ્થાનિક શેરબજારના સંવેદનશીલ સૂચકાંકમાં થોડો ધટાડો જોવા મળ્યો હતો. છેલ્લા સમાચાર મુજબ, સેન્સેક્સ 332 પોઈન્ટ ઘટીને 74 હજાર 571 પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 126 પોઈન્ટ ઘટીને 23 હજાર 352 પર પહોંચ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 11, 2026 1:35 પી એમ(PM)
સ્થાનિક શેરબજારના સંવેદનશીલ સૂચકાંકમાં ધટાડો જોવા મળ્યો.