અન્ય

ઓગસ્ટ 18, 2026 1:56 પી એમ(PM)

views 12

શંકાસ્પદ હિલચાલના પગલે જમ્મુ કાશ્મીરના ઉધમપુર, રાઇસી અને કઠુઆ જિલ્લામાં સૈન્યનુ સર્ચ ઓપરેશન.

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આજે ઉધમપુર, રિયાસી અને કઠુઆ જિલ્લાઓમાં અનેક સ્થળોએ શોધ કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલના અહેવાલો બાદ તપાસ અભિયાન શરૂ કરાયું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દરમિયાન, ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ પ્ર...

ઓગસ્ટ 18, 2026 1:53 પી એમ(PM)

views 30

ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે કામકાજ.

આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ અડધા ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 360 પોઈન્ટે, જ્યારે નિફ્ટી 85 કરતાં વધુ પોઈન્ટ ઘટીને કામકાજ કરી રહ્યા હતા. ક્ષેત્રીય મોરચે, IT, PSU બેંક અને રિયલ્ટી મુખ્ય ઘટ્યા હતા. તેનાથી વિપરીત, ઊર્જા, તેલ ...

ઓગસ્ટ 17, 2026 5:21 પી એમ(PM)

views 37

રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય : 17 થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદી રહેશે માહોલ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી કેટલાક કલાકો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના 15 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં ગુજરાત પર 5 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 17 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ...

ઓગસ્ટ 14, 2026 1:59 પી એમ(PM)

views 85

ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય: આજે બનાસકાંઠાથી વલસાડ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્ય પર એકસાથે 6 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસ...

ઓગસ્ટ 12, 2026 10:03 એ એમ (AM)

views 32

ગુજરાત, કોંકણ, ગોવા સહિત દેશના ઉત્તર-પૂર્વ ભાગોમા આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે દેશના ઉત્તર-પૂર્વ ભાગો, સિક્કિમ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, પંજાબ, ઉ...

ઓગસ્ટ 11, 2026 11:48 એ એમ (AM)

views 45

આગામી બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી

આગામી દિવસો માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ માટે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં આજે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હત...

ઓગસ્ટ 10, 2026 8:18 પી એમ(PM)

views 36

મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેડૂતોના સુકાઈ રહેલા ચોમાસુ પાકને નવજીવન મળતા કૃષિ જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખાનપુરમાં છેલ્લા 2 કલાકથ...

ઓગસ્ટ 9, 2026 11:23 એ એમ (AM)

views 43

ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, કેરળ, માહે, કર્ણાટક...

ઓગસ્ટ 8, 2026 11:34 એ એમ (AM)

views 43

રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું યેલો એલર્ટ હટાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટ 7, 2026 5:17 પી એમ(PM)

views 38

ગુજરાતમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ નોંધાયો: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સારી મહેર કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાંથી ભારે વરસાદન...