આજે નવા સપ્તાહના આરંભે શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં પ્રાંરભિક વધારા બાદ ઘટાડો નોંધાયો હતો. છેલ્લે મળેલા અહેવાલો મુજબ, સેન્સેક્સમાં 200 પોઈન્ટ અને નિફ્ટી 60 પોઈન્ટની ઘટાડો જોવા મળ્યો હતો.
મેટલ, આઈટી (IT) અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો જ્યારે પીએસયુ (PSU) બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી (FMCG) ક્ષેત્રોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.