આજે બપોરના સત્ર દરમિયાન સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
છેલ્લી મળેલી માહિતી મુજબ ,સેનસેક્સમાં 500 થી વધુ જ્યારે નિફ્ટી માં 100 થી વધુ અંકનો ઘટાડો નોંધાયો હતો.
આઇટી, વીમા અને એફએમસીજી સહિત સમગ્ર બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે.