સપ્ટેમ્બર 5, 2026 9:47 એ એમ (AM)

printer

આગામી સાત દિવસ સુધી, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે

આગામી સાત દિવસ સુધીસૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને અસર કરતી બે સિસ્ટમોમાં કાર્યરત હોવાને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. રાજ્યમાં આજે સવારે છ વાગે પૂરાં થતાં 24 કલાક દરમિયાન 23 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસ્યો હતો.