રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. માછીમારોને પણ આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2026 7:12 પી એમ(PM)
રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી