ભારતીય શેરબજારમાં આજે વધારા સાથે કારોબાર થઇ રહ્યો છે. આજે બપોરના સત્રમાં સેન્સેક્સ 330 અને નિફ્ટી 115 અંકોના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
FMCG, વીમા અને રિયલ્ટી ક્ષેત્રના શેરોમાં સૌથી વધારે ઉછાળો હતો, જ્યારે ટેલિકોમ્યુનિકેશન્સ, IT અને હાઉસિંગ ફાઇનાન્સના શેરોમાં વેચવાલી નિકળી હતી.