ભારતીય શેરબજારમાં આજે સતત આઠ દિવસના કડાકા બાદ ઉછાળો જોવા મળ્યો હતો.. નવા સપ્તાહના પ્રારંભે શેરબજાર વધારા સાથે ખુલ્યુ હતું.. સવારે સેન્સેક્સમાં 380 અંક કરતાં વધુનો ઉછાળો રહ્યો હતો જ્યારે બપોર બાદ વધારો યથાવત રહ્યો હતો. છેલ્લાઅહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 100 અને નિફ્ટીમાં પચાસ અંકના વધારા સાથે કારોબાર થઇ રહ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 5, 2026 2:13 પી એમ(PM)
સતત આઠ દિવસના કડાકા બાદ શેરબજારમાં આજે ઉછાળો