હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી છે.