સપ્ટેમ્બર 25, 2026 8:53 એ એમ (AM)

printer

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. જ્યારે કચ્છના કેટલાક ભાગો અને ઉતર ગુજરાતના અમુક ભાગોમાંથી ચોમાસે વિદાય લીધી હોવાનું અનુમાન હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે જણાવ્યું હતું.