ઓક્ટોબર 2, 2026 4:14 પી એમ(PM)

printer

હવામાન વિભાગ જણાવ્યું કે પરિસ્થિતિ અનુકૂળ બનવાની શક્યતા છે કારણ કે દેશના કેટલાક ભાગોમાંથી ટૂક સમયમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું વિદાય લેશે

હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન, પરિસ્થિતિ અનુકૂળ બનવાની શક્યતા છે કારણ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના બાકીના ભાગો અને ગુજરાત અને મધ્યપ્રદેશના મોટાભાગના ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું ધીમું પડશે.

હવામાન વિભાગે કહ્યું છે કે આંધ્રપ્રદેશ, કેરળ, માહે, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ અને સિક્કિમમાં આવતીકાલ સુધી વાવાઝોડા સાથે વીજળી પડશે. ઉપરાંત, આગામી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશમાં ભારે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.

 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.