રાજ્યમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા વચ્ચે હવે વરસાદના વિરામ સાથે ગરમીનો અનુભવ વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ મોટાભાગે સૂકું રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 3, 2026 10:34 એ એમ (AM)
ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં હવે ગરમી વધવાની આગાહી