નવેમ્બર 6, 2026 3:04 પી એમ(PM)

printer

તાપીમાં વ્યારા તાલુકાના માયપુર નજીક મહારાષ્ટ્ર નિગમની બસને અકસ્માત નડ્યાના અહેવાલ

તાપીમાં વ્યારા તાલુકાના માયપુર નજીક મહારાષ્ટ્ર નિગમની બસને અકસ્માત નડ્યાના અહેવાલ છે. ટ્રકનું સ્ટિયરિંગ લૉક થઈ જતાં પાછળથી આવતી બસ રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. ધૂળિયાથી સુરત તરફ જતી બસમાં સવાર 10થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.