વ્યવસાય

ડિસેમ્બર 31, 2025 2:27 પી એમ(PM)

views 61

વર્ષના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ.

બેન્કિંગ, ઉર્જા, ધાતુ જેવા ક્ષેત્રોના શેરોની આગેકૂચના પગલે ભારતીય શેરબજારમાં આજે વર્ષના છેલ્લા દિવસના છેલ્લા સેશનમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય અને વિદેશી રોકાણકારોના ઉત્સાહના પગલે સેન્સેક્સ 600 કરતાં વધુ અને નિફ્ટીમાં 200 અંકોનો ઉછાળો નોંધાયો હતો. હાલમા પણ શેરબજારમાં તેજીનો માહોલ પ્રવર્તી ...

ડિસેમ્બર 27, 2025 1:56 પી એમ(PM)

views 61

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતનો વિક...

ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)

views 55

આઇટી, ધાતુઓ અને ઉદ્યોગોના શેરોની આગેકૂચના પગલે ભારતીય શેરબજારમાં તેજી

ભારતીય શેરબજારમાં નવા સપ્તાહના આરંભે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરના કારોબાર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી અડધા ટકાથી વધુ ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 526 પોઈન્ટ વધીને 85,455 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 178 પોઈન્ટ વધીને...

ડિસેમ્બર 16, 2025 1:49 પી એમ(PM)

views 60

વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ

ભારતીય શેરબજારના સેન્સેક્સમાં આજે પાંચસો અને નિફ્ટીમાં 150 કરતાં વધુ પોઇન્ટ સુધીનો કડાકો થયો. વૈશ્વિક બજારોમાં નરમાશ અને વિદેશી રોકાણકારોના નિરૂત્સાહના પગલે ભારતીય શેરબજારમા પીછેહઠ જોવા મળી હતી. મોટાભાગની સ્ક્રિપો આજે લાલ નિશાન પર કારોબાર કરી રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા આ સ્થિતિ સર્જાઇ હતી. અ...

ડિસેમ્બર 9, 2025 2:10 પી એમ(PM)

views 57

વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે ભારતીય શેરમાર્કેટમાં કડાકો.

વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ અને અમેરિકા દ્વારા આગામી સમયમાં ફેડરલ વ્યાજદરની જાહેરાતના પગલે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. IT, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં પીછેહટના પગલે સેન્સેકેસ ચારસોપચાસ કરતાં વધુ અને નિફ્ટીમાં 100 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો.. જોકે સવારથી જ જાહેર ક્ષેત્રની...

નવેમ્બર 28, 2025 7:34 પી એમ(PM)

views 69

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો GDP વૃદ્ધિ દર 8.2 ટકા ; પ્રધાનમંત્રીએ જીડીપી વૃદ્ધિદરને બિરદાવ્યો.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 8.2 ટકા હતો. ઉત્પાદન, ગૌણ અને તૃતીય ક્ષેત્રોના મજબૂત પ્રદર્શનને કારણે ઝડપી વૃદ્ધિ દર શક્ય બન્યો છે. બીજા ત્રિ-માસિકમાં GDP વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ-માસિકમાં 7.8 ટકા અને ગયા વર્ષના સમાન સમયગાળામાં 5.6 ટકા...

નવેમ્બર 26, 2025 1:54 પી એમ(PM)

views 53

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ સર્જાયો હતો.. અમેરિકા દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત, વૈશ્વિક બજારોમાં તેજી, કાચા તેલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની શેરોની ખરીદી જેવા સબળા પાસોઓના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ 700 અને નિફટીમાં 250 પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાયો હતો.. તમામ ક્ષેત્રના શેરો લી...

નવેમ્બર 12, 2025 2:07 પી એમ(PM)

views 59

ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડડિલની શક્યતાના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારના અહેવાલો વચ્ચે આજે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા. આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 496 પોઈન્ટ વધીને 84 હજાર 367 પર અને નિફ્ટી 147 પોઈન્ટ અથવા વધીને 25 હજાર 842 પર બંધ રહ્યો.નિફ્ટી FMCG સિવાય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉછા...

સપ્ટેમ્બર 17, 2025 7:54 પી એમ(PM)

views 62

અમેરિકી સંસ્થાના અહેવાલ મુજબ, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે

વિશ્વભરમાં ચાલી રહેલી ઉથલ—પાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે. અમેરિકાની ક્રેડિટ ઍન્ડ રૅટિંગ ઍજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના જણાવ્યા મુજબ, ભારતનો કુલ ઘરેલું ઉત્પાદન—GDP વર્તમાન નાણાકીય વર્ષમાં સાડા છ ટકાના દરથી આગળ વધતો રહેશે. ઍજન્સીના અહેવા...

સપ્ટેમ્બર 15, 2025 2:36 પી એમ(PM)

views 74

UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે.

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ - UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે. ગત મહિને ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ NPCI દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, નવા UPI નિયમો ભારતીય વપરાશકર્તાઓ માટે ઉચ્ચ-મૂલ્યની ડિજિટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટ...