ભારતીય શેર બજારમા સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મિડસ્મોલ પ્રાઇવેટ બેંકો, એનર્જી અને કેપિટલ ગુડ્સના શેરમાં તેજી જોવા મળી હતી. તેનાથી વિપરીત, યુટિલિટીઝ, પાવર અને રિયલ્ટી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 6, 2026 1:29 પી એમ(PM)
પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ.