ઓગસ્ટ 4, 2026 1:59 પી એમ(PM)

printer

NSEમાં સોદાઓના નવી પધ્ધતિના અમલને કારણે સેન્સેક્સ અને નિફ્ટીના વ્યવહારોમાં તફાવત – બંનેમાં ઘટાડો.

આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને, જ્યારે નિફ્ટી 239 પોઈન્ટ ઘટીને કરોબાર કરી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા રજૂ કરાયેલા નવા ક્લોઝિંગ ઓક્શન સત્રના માળખાને કારણે બંને સૂચકાંકોમાં ઇન્ટ્રા ડે ટ્રેડમાં તફાવત જોવા મળ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.