ઓક્ટોબર 1, 2026 10:15 એ એમ (AM)

views 23

પીંક ઓક્ટોબર માસ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે નિઃશુલ્ક મેમોગ્રાફી

વિશ્વભરમાં ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ માસ, પીંક ઓક્ટોબર તરીકે ઉજવવામાં આવે છે. આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન મહિલાઓ માટે ‘નિઃશુલ્ક મેમોગ્રાફી કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓક્ટોબર 1, 2026 10:13 એ એમ (AM)

views 135

પોરબંદરમાં ‘સર્વોદય વન’નું આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

પોરબંદરના ઓળદર નજીક વન વિભાગ દ્વારા 20 કરોડના ખર્ચે નિર્મિત ‘સર્વોદય વન’નું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. આ વનમાં 14 હેક્ટરમાં 1.5 લાખ રોપાઓથી સજ્જ રાજ્યનું 25મું સાંસ્કૃતિક વનમાં કૃષ્ણ-સુદામા વાટિકા અને ગ્રામ સ્વરાજ પરિસર મુખ્ય આકર્ષણ કેન્દ્ર બનશે.  આ પરિસરમાં ‘મોહનથી મહાત્મા’ સુધીની જીવનયા...

ઓક્ટોબર 1, 2026 10:11 એ એમ (AM)

views 14

ગરબા સ્થળે CCTV ફરજીયાત લગાવવા આયોજકોને અમદાવાદ પોલીસની સૂચના

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે નવરાત્રીને લઈને ગરબા આયોજકો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં ગરબાના આયોજકોને ફાયર એનઓસી સહિત પોલીસ પરવાનગી ઝડપથી મળી રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનના પીઆઇને આયોજકોના સંપર્કમાં રહેવા જણાવાયું છે. શ્રી ગેહલોતે જણાવ્યું સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરે...

ઓક્ટોબર 1, 2026 10:02 એ એમ (AM)

views 27

કેપ્ટન શુભમન ગીલની બેવડી સદીના સહારે ભારતે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવ્યું

પુરુષ ક્રિકેટમાં ગુવાહાટીમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટથી હરાવ્યું. આ સાથે ભારતે શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુની સદીની મદદથી સાત વિકેટે 405 રન બનાવ્યા. જે વેસ્ટ ઈન્ડિઝનો એક દિ...

સપ્ટેમ્બર 9, 2026 6:27 પી એમ(PM)

views 43

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભીડ ઘટાડવા-ઝડપી સારવાર માટે નવી કતાર સિસ્ટમ લાગુ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા રોજના હજારો દર્દીઓને ઝડપી અને સુગમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા નવી કતાર વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને કમિશ્નર ડો. સંધ્યા ભુલ્લરના માર્ગદર્શન હેઠળ દર્દીઓનો સમય બચાવવા અને ભીડ નિયંત્રિત કરવા ...

ઓગસ્ટ 27, 2026 6:31 પી એમ(PM)

views 52

મુસ્લિમ દર્દીએ હિન્દુ ડૉક્ટરને રાખડી બાંધી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં રક્ષાબંધન અને ઈદના પર્વ નિમિત્તે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. કમરના અસહ્ય દુખાવાથી પીડાતી અને ટીબીની ખોટી આશંકા ધરાવતી 14 વર્ષીય મુસ્લિમ દીકરી ઈકરા શેખને સ્પાઈન સર્જન ડૉ. પીયૂષ મિત્તલે સચોટ નિદાન કરી સર્જરી વ...

ઓગસ્ટ 24, 2026 12:03 પી એમ(PM)

views 33

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે જાપાનની ચાર દિવસની મુલાકાતે જશે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે જાપાનની ચાર દિવસની મુલાકાતે જશે. તેઓ ટોક્યો, નાગોયા અને ઓસાકાની મુલાકાત લેશે. તેમની સાથે ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ જાપાન જઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં 200 થી વધુ વ્યાપારી પ્રતિનિધિઓ અને ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જા અને સ્ટીલથી લઈને ઓટોમોટિવ, ન...

ઓગસ્ટ 24, 2026 11:53 એ એમ (AM)

views 29

આદિજાતિ બાબતોનું મંત્રાલય કર્ણાટકના મૈસુરમાં આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે

આદિજાતિ બાબતોનું મંત્રાલય આજથી બુધવાર સુધી કર્ણાટકના મૈસુરમાં આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનમા આદિવાસી ભાષાઓના દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને પુનરુત્થાન પર રાષ્ટ્રીય સંવાદ કરવામા આવશે. આ કાર્યક્રમ દેશભરના આદિવાસી સંગ્રહાલયો અને આદિવાસી સ્વાતંત્ર્ય સેન...

ઓગસ્ટ 24, 2026 11:47 એ એમ (AM)

views 27

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 27મી બેઠકમાં સહઅધ્યક્ષ તરીકે ભાગ લેશે

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 27મી બેઠકમાં સહઅધ્યક્ષ તરીકે ભાગ લેશે. તેઓ રશિયાના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મેન્ટુરોવ સાથે બેઠકની અધ્યક્ષતા કરશે.આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વેપાર, આર્થિક, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે. શ્રી ...

ઓગસ્ટ 23, 2026 6:20 પી એમ(PM)

views 26

FIH હોકી વિશ્વ કપમાં આજે ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો

FIH હોકી વિશ્વ કપમાં, ભારતીય મહિલા ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે રમશે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતે આ મેચ જીતવી જ પડશે. પૂલ E મેચ રાત્રે10:30 વાગ્યે શરૂ થશે. ભારતનું  ક્વોલિફિકેશન ચીન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચના પરિણામ પર પણ નિર્ભર રહેશે. જો ચીન જીતશે, તો ભારત ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને પણ બહ...