જુલાઇ 31, 2026 6:34 પી એમ(PM)
24
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કાર, માનવતા અને રાષ્ટ્રપ્રેમથી સજ્જ નાગરિકોનું ઘડતરને સાચું શિક્ષણ ગણાવ્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કાર, માનવતા અને રાષ્ટ્રપ્રેમથી સજ્જ નાગરિકોનું ઘડતરને સાચું શિક્ષણ ગણાવ્યું. ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહને સંબોધતા રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે કહ્યું, -માત્ર ઉચ્ચ પદવીઓ કે વિદ્વત્તા હોવી પૂરતી નથી, પરંતુ વ્યક્તિ ધર્માત્મા અન...