ઓગસ્ટ 22, 2026 10:30 એ એમ (AM)
21
રાજકોટમાં જુનિયર મહિલા તબીબ સાથે ગેરવર્તુણુંકના મામલે તબીબ અશ્વિન રામાણીની બદલી કરાઇ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લઇને ડો. અશ્વિન રામાણીની પંચમહાલના વાવકુંડલી PHC ખાતે બદલી કરી દેવાઇ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફ...