કચ્છના સફેદ રણમાં આયોજિત રણોત્સવમાં હાલ દેશવિદેશથી આવતાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પોતાની સુંદરતા અને અનોખી પ્રાકૃતિક છટાના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત કચ્છના સફેદ રણમાં પહેલી નવેમ્બરથી વિશ્વ પ્રસિદ્ધ રણ ઉત્સવનો પ્રારંભ થયો. તેમાં લોકોને કચ્છની પરંપરાગત મહેમાનગતિ અને સંસ્કૃતિને નજીકથી જોવાની તક મળી રહી છે.
Site Admin | નવેમ્બર 13, 2026 2:25 પી એમ(PM)
કચ્છના સફેદ રણમાં આયોજિત રણોત્સવમાં હાલ દેશવિદેશથી આવતાં પ્રવાસીઓનો ધસારો