ઓગસ્ટ 21, 2026 9:07 એ એમ (AM)
9
નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા ખાદ્યપદાર્થ વેચતા એકમો સામે ઝીરો ટોલરન્સની સરકારની નીતિ
લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સરકારે ઝિરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જે અંતર્ગત રાજ્યમાં ફૂડ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ અભિયાન અંતર્ગત અનેક જિલ્લાઓમાં હોટલ-રેસ્ટોરન્ટના રસોડા, તેની સ્વચ્છતા, FSSAI લાયસન્સ અને ફૂડ સેફ્ટીના નિયમોની ચકાસણી ચાલી રહી છે. 'પૂજા માટેનું ઘી' અને...