સપ્ટેમ્બર 15, 2026 10:00 એ એમ (AM)
19
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકાઓમાં વરસાદ – અંજારમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો
રાજ્યના 259 તાલુકામાં છેલ્લા 24 કલાકમા વરસાદ નોંધાતા સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ કચ્છના અંજારમા 7 ઈંચ, ભાવનગરના વલ્ભીપુરમા 6 ઈંચ, જામનગર, બોરસદ, ઉના અને કોટડાસાંગાણીમા 5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં સાડા ચાર, ભુજ મુન્દ્રામાં પોણા ચાર, લખપતમાં 3, માંડવીમાં અઢી ઇંચ જેટલ...