સપ્ટેમ્બર 18, 2026 2:11 પી એમ(PM)
20
બિહાર, ઓડિશા પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, કર્ણાટક અને લક્ષદ્વીપમાં પણ ભારે પવન ફૂંકાશે તેવી આગાહી છે. આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, પૂર્વોત...