હવામાન

ઓગસ્ટ 8, 2026 11:34 એ એમ (AM)

views 40

રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું યેલો એલર્ટ હટાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટ 7, 2026 5:17 પી એમ(PM)

views 35

ગુજરાતમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ નોંધાયો: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સારી મહેર કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાંથી ભારે વરસાદન...

ઓગસ્ટ 6, 2026 6:07 પી એમ(PM)

views 34

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ: 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે રાજ્યના ઉત્તર ભાગો અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર...

ઓગસ્ટ 5, 2026 7:43 પી એમ(PM)

views 31

રાજ્યમાં ભારે વરસાદથી રાહત, હવે હળવાથી મધ્યમ વરસાદની અગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી મુજબ ગુજરાતમાં હાલ કોઈ મજબૂત હવામાની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં ભારે વરસાદથી હાલ રાહત મળી છે, જ્યારે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્...

ઓગસ્ટ 5, 2026 2:35 પી એમ(PM)

views 33

રાજ્યમાં આગામી 12 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી.

રાજ્યમાં આગામી 12 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે 12 વાગ્યા સુધી 47 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો. અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 97 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો 29 ટકા જેચ...

ઓગસ્ટ 4, 2026 7:57 પી એમ(PM)

views 32

હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું. આગામી બેથી ત્રણ દિવસ આંદમાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી...

ઓગસ્ટ 4, 2026 2:33 પી એમ(PM)

views 45

ગુજરાતમાં સિઝનનો 18% વધુ વરસાદ નોંધાયો: 10 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની મહેર યથાવત છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 18% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, તેમજ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાન...

ઓગસ્ટ 3, 2026 2:47 પી એમ(PM)

views 38

ગુજરાતમાં 3 થી 9 ઓગસ્ટ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સિઝનનો કુલ વરસાદ 97.7 ટકા

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી સપ્તાહની વરસાદી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 97.7 ટકા જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છ...

ઓગસ્ટ 3, 2026 11:09 એ એમ (AM)

views 28

ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. યેલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લો...

ઓગસ્ટ 2, 2026 7:20 પી એમ(PM)

views 25

રાજ્યમાં આજે 179 તાલુકામાં વરસાદ – કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી.

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી આઠ તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં કેટલાક સ્થળ પર આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત – LCS ...