ઓક્ટોબર 31, 2026 8:52 એ એમ (AM)
7
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં 21 તાલુકાઓમાં કમોસમી વરસાદ… વિસાવદરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો
રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ થયો છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 2.28 ઇંચ અને અમરેલી જિલ્લાના અમરેલી શહેર અને કુંકાવાવ વડિયામાં દોઢ ઇંચ જ્યારે રાજકોટના જેતપુરમાં 1.22 ઇંચ વરસાદ થયો છે. અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગતરાત્રે વ...