ચૂંટણીઓ

નવેમ્બર 10, 2025 7:59 પી એમ(PM)

views 228

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન યોજાશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં, ભારત-નેપાળ સરહદ પર સ્થિત મતવિસ્તારો અને સીમાંચલ, મગધ, શાહબાદ, કોસી અન...

નવેમ્બર 10, 2025 1:46 પી એમ(PM)

views 105

બિહારમાં આવતીકાલે યોજાનારા બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે, ૨૦ જિલ્લાના ૧૨૨ મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં, ભારત-નેપાળ સરહદ પર સ્થિત મતવિસ્તારો અને સીમાંચલ, મગધ, શાહાબાદ, કોસી ...

નવેમ્બર 9, 2025 7:51 પી એમ(PM)

views 151

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે સાંજે પૂર્ણ થયો

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. મંગળવારે 20 જિલ્લાઓમાં 122 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ બીજા તબક્કામાં 3 કરોડ 70 લાખથી વધુ મતદારો 136 મહિલાઓ સહિત 1,302 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. આજે પ્રચારના અંતિમ દિવસે, NDA, મહાગઠબંધન અને અન્ય પક્ષોના ટોચના ન...

નવેમ્બર 8, 2025 7:51 પી એમ(PM)

views 81

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીતામઢીમાં એક જાહેર સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેત...

નવેમ્બર 7, 2025 7:44 પી એમ(PM)

views 111

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. NDA અને મહાગઠબંધનના વરિષ્ઠ નેતાઓ, સ્ટાર પ્રચારકો અને અન્ય પક્ષોના નેતાઓ સતત પ્રવાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં જણાવ્યું હતું કે NDA બિહારને વિકસિત રાજ્ય બનાવશે. તેમણે કહ્યું કે બિહારન...

નવેમ્બર 7, 2025 1:26 પી એમ(PM)

views 133

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂરજોશમાં, પ્રધાનમંત્રી બે જાહેર સભાને સંબોધશે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. NDA અને મહાગઠબંધનના વરિષ્ઠ નેતાઓની સાથે, અન્ય પક્ષોના નેતાઓએ પણ પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. સીમાંચલ, મગધ, શાહાબાદ અને ચંપારણ પ્રદેશોના જિલ્લાઓમાં, સ્ટાર પ્રચારકો અને વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ સઘન ...

નવેમ્બર 6, 2025 7:57 પી એમ(PM)

views 72

બિહારમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ – સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. ૧૮ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૧ મતવિસ્તારોમાં સાંજે ૫ વાગ્યા સુધી ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.આ તબક્કો ભાજપના ઉમેદવારો અને નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત અનેક અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે...

નવેમ્બર 6, 2025 2:11 પી એમ(PM)

views 101

બિહારમાં પહેલા તબક્કાની 121 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે, અત્યાર સુધીમા 27.65 ટકા મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 27.65 ટકા મતદાન નોંધાયું છે, જેમાં બેગુસરાય જિલ્લામાં મહત્તમ 30.37 ટકા મતદાન થયું છે. બિહારમાં સુચારૂ રૂપે મતદાન ચાલી રહ્યું હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું હતું. 121 બેઠકો ઉપર ચાલી રહેલા મતદાન દરમિયાન રાજ્યના ટ...

નવેમ્બર 6, 2025 2:10 પી એમ(PM)

views 82

બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું, અરરિયામાં પ્રધાનમંત્રીએ ચૂંટણી સભા સંબોધી

પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે બીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. NDA અને મહાગઠબંધન અને અન્ય રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો અને વરિષ્ઠ નેતાઓ આજે ચૂંટણીલક્ષી મતવિસ્તારોમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરરિયામાં ચૂંટણી રેલીને સં...

નવેમ્બર 5, 2025 7:40 પી એમ(PM)

views 97

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળ 18 જિલ્લામાં આવતીકાલે મતદાન – એક હજાર 314 ઉમેદવારો મેદાનમાં

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આવતીકાલે 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠક માટે મતદાન થશે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. પટના, વૈશાલી, નાલંદા, ભોજપુર, મુન્ગેર, સારણ, સીવાન, ગોપાલગંજ, મુઝફ્ફરપુર સહિત 18 જિલ્લાના વિધાનસભા મતવિસ્તાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.