ઓગસ્ટ 3, 2026 7:58 પી એમ(PM)
15
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી-બાંકીપુરમાં જન સુરાજ પાર્ટીનો વિજય
ગુજરાતના વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપે જાળવી રાખી છે, જ્યાં તેમના ઉમેદવાર સતેન્દ્ર પટેલે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને ત્રીસ હજારથી વધુ મતોથી હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગણતરીના તમામ 20 રાઉન્ડ પછી શ્રી પટેલને 55 હજાર 481 મત મળ્યા હતા, જ્યારે શ્રી રબારીને 2...