રાષ્ટ્રીય

ઓક્ટોબર 4, 2026 7:59 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કોર્પોરેટ ગવર્નન્સને આધુનિક અર્થતંત્રનો અદ્રશ્ય પાયો ગણાવ્યો

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કોર્પોરેટ ગવર્નન્સને આધુનિક અર્થતંત્રનો અદ્રશ્ય પાયો ગણાવ્યો. આજે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા - ICSI ના 58મા સ્થાપના દિવસને સંબોધતા તેમણે કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં ભૌતિક અને ડિજિટલ માળખા જેટલું જ મજબૂત સંસ્થાઓ અને સુશાસન મહત્વપૂર...

ઓક્ટોબર 4, 2026 7:55 પી એમ(PM)

views 6

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશમાં ગરીબ પરિવારોને કાયમી મકાનો પૂરા પાડવા માટે સમર્થન આપશે.

કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશમાં ગરીબ પરિવારોને કાયમી મકાનો પૂરા પાડવા માટે સમર્થન આપશે. કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે મળીને આજે ગુંટુર જિલ્લાના બુરીપાલેમ ગામમાં 3D કોંક્રિટ પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાનો ...

ઓક્ટોબર 4, 2026 2:46 પી એમ(PM)

views 9

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ અનેક સંસદીય સમિતિઓની પુનઃરચના કરી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ અનેક સંસદીય સમિતિઓની પુનઃરચના કરી છે અને નવા અધ્યક્ષોની નિમણૂક કરી છે. ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને નાણાં સમિતિના અધ્યક્ષ  બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વિદેશ બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. ભાજપ સાંસદ સુધીર ગુપ્તા રેલવે સમિતિ, ડો.કાકોલી ઘોષ દસ્તીદારને રસાયણ...

ઓક્ટોબર 4, 2026 9:22 એ એમ (AM)

views 20

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકારે GST અને 4 શ્રમ સંહિતા દ્વારા રાષ્ટ્રીય માળખાને મજબૂત બનાવ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાજકોષીય સમજદારી, માળખાગત રોકાણ, બેંકિંગ સુધારાઓ, સુધારેલ વિતરણ વ્યવસ્થા અને સતત સુધારાઓના સંયોજનથી છેલ્લા દાયકામાં ભારતની આર્થિક શક્તિ અને સ્થિતિસ્થાપકતા મજબૂત થઈ છે. નવી દિલ્હીમાં 5મા કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધતા,નાણામંત્રીએ કહ્યું કે સરકારે GST, નાદ...

ઓક્ટોબર 4, 2026 9:18 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રાલયે પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરી અંગે સખત વિરોધ નોંધાવી પાકિસ્તાન ઉચ્ચાયોગના કાર્યકારી પ્રભારીને સમન્સ પાઠવ્યા

વિદેશ મંત્રાલયે પાકિસ્તાન ઉચ્ચાયોગના કાર્યકારી પ્રભારીને સમન્સ પાઠવ્યા છે. પાકિસ્તાન તરફથી ચાલી રહેલી ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં શુક્રવારની ઘટના અંગે પાકિસ્તાનના આરોપોને પણ ભારતે પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ત્રણ વ્યક્ત...

ઓક્ટોબર 4, 2026 9:14 એ એમ (AM)

views 23

શિક્ષણ મંત્રાલયે શાસ્ત્રીય ભાષાઓના અભ્યાસ માટે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં પાંચ શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી

શિક્ષણ મંત્રાલયે શાસ્ત્રીય ભાષાઓના અભ્યાસ માટે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં પાંચ શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ અનુસાર આ કેન્દ્રો શાસ્ત્રીય આસામી, શાસ્ત્રીય બંગાળી, શાસ્ત્રીય મરાઠી, શાસ્ત્રીય પાલી અને શાસ્ત્રીય પ્રાકૃતના અભ્યાસ માટે સમર્પિત હશે. આ કેન્દ્રો આ ભાષાઓ પર ઉ...

ઓક્ટોબર 4, 2026 9:13 એ એમ (AM)

views 19

એશિયન ગેમ્સ 2026નું આજે સમાપન – ભારત 85 ચંદ્રકો સાથે ચોથા સ્થાને

એશિયન ગેમ્સ 2026નું આજે સમાપન થશે. સમાપન સમારોહ જાપાનના નાગોયા શહેરના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે શરૂ થશે. ભારતે આ વર્ષે શાનદાર પ્રદર્શન સાથે કુલ 85 ચંદ્રકો જીત્યા છે. જેમાં 21 સુવર્ણ, 27 રજત અને 37 કાંસ્યચંદ્રકનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્ય...

ઓક્ટોબર 4, 2026 9:12 એ એમ (AM)

views 24

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની એક દિવસીય મેચોની શ્રેણી 2-1 થી જીતી

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની એક દિવસીય મેચોની શ્રેણી 2-1 થી જીતી લીધી છે. પહેલી બે મેચ જીત્યા બાદ ગઈકાલે ન્યુ ચંદીગઢ સ્ટેડિયમ ખાતે રમાયેલી અંતિમ મેચમાં ભારતનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા, જેમાં રોહિત શર્માએ 92 અને કેએલ રાહુલે અણ...

ઓક્ટોબર 3, 2026 8:18 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર ગ્રામીણ અર્થતંત્રને નવીગતિ આપવા પશુપાલન સંબંધિત પ્રણાલીઓ વિકસાવી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપવા પશુપાલન સંબંધિત પ્રણાલીઓ વિકસાવી રહી છે. તેમાં ગાયના છાણમાંથી બાયોગેસ અને કાર્બનિક ખાતર બનાવવાથી લઈને દૂધના ઉત્પાદનોનું પ્રક્રિયા કરવા અને બજાર સુલભતા પૂરી પાડવા સુધીના પ્રયાસો સામેલ છે. શ્રી શાહે આજે મધ્યપ્રદેશના ભોપાલમા...

ઓક્ટોબર 3, 2026 8:04 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે સરકારે વસ્તુ અને સેવા કર, નાદારીઅને નાદારી કોડ અને ચાર શ્રમ કોડ દ્વારા રાષ્ટ્રીય માળખાને આગળ વધાર્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં ભારતની આર્થિક તાકાત અને સ્થિતિસ્થાપકતા રાજકોષીય સમજદારી, માળખાગત રોકાણ, બેંકિંગ સુધારાઓ, સુધારેલ ડિલિવરી મિકેનિઝમ્સ અને સતત સુધારાઓના સંયોજન પર આધારિત છે. નવી દિલ્હીમાં 5મા કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે સરકારે વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.