ઓક્ટોબર 6, 2026 11:08 એ એમ (AM)
3
ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહ સંબોધન કરશે
ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધન કરીને વિધ્યાર્થીઓને પદવી એનાયત કરશે.