ઓક્ટોબર 3, 2026 3:08 પી એમ(PM)
15
ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને આર્થિક સ્થિતિસ્થાપકતાને સામાજિક સ્થિતિસ્થાપકતાથી અલગ કરી શકાતી નથી તેમ ભારપૂર્વક જણાવ્યું
ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને ઝડપથી બદલાતી દુનિયામાં સમાવેશ એ સ્થિતિસ્થાપકતાનો પાયો હોવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આર્થિક સ્થિતિસ્થાપકતાને સામાજિક સ્થિતિસ્થાપકતાથી અલગ કરી શકાતી નથી. શ્રી રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં 5મા કૌટિલ્ય આર્થિક સંમેલનમાં ઉદ્ઘાટન ભાષણ દરમિયાન આમ જણાવ્યું હતું. 'પ્રવાહ...