ઓક્ટોબર 2, 2026 4:24 પી એમ(PM)
8
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ – દિલ્હીમાં રાજઘાટ અને અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાથના યોજાઇ
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. દેશ-વિદેશમાં ભારતીય મિશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં મહાત્મા ગાંધીના સ્મારક રાજઘાટ ખાતે એક આંતરધાર્મિક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. રાષ્ટ્...