ઓક્ટોબર 26, 2026 8:52 એ એમ (AM)

printer

12માં બ્રિક્સ સંસદીય મંચનું સંમેલન આજથી નવી દિલ્હીમાં શરૂ થશે

12માં બ્રિક્સ સંસદીય મંચનું સંમેલન આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. બે દિવસીય સંમેલનનો વિષય છે – લોકકેન્દ્રિત વિકાસ માટે સંસદોને શસક્ત બનાવવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રતિનિધિમંડળોના નેતાઓને મળશે.