ઓક્ટોબર 2, 2026 4:19 પી એમ(PM)
10
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે G-20 વેપાર મંત્રીઓની બેઠકથી અલગ ફ્રાન્સ, કેનેડા, સાઉદી અરેબિયા અને દક્ષિણ કોરિયાના વેપાર મંત્રીઑ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે અમેરિકાના મિલવૌકીમાં G-20 વેપાર મંત્રીઓની બેઠકથી અલગ ફ્રાન્સ, કેનેડા, સાઉદી અરેબિયા અને દક્ષિણ કોરિયાના વેપાર મંત્રીઑ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ બેઠકોમાં સંબંધિત દેશો સાથે વેપાર સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. ફ્રાન્સના વિદેશ વેપ...