સપ્ટેમ્બર 9, 2026 2:25 પી એમ(PM)

printer

કાઠમંડુમાં ભારતીય ફોરેન્સિક ટીમે અત્યાર સુધીમાં એક હજાર 400થી વધુ ડીએનએ નમૂનાઓની કામગીરી કરી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કાઠમંડુમાં ભારતીય ફોરેન્સિક ટીમે અત્યાર સુધીમાં એક હજાર 400થી વધુ ડીએનએ નમૂનાઓની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.ટીમે અત્યાર સુધીમાં 328 ડીએનએની રૂપરેખાઓ તૈયાર કરી છે.તેમજ આજે ચિલાઇમમાં ટનલની પાણી અને કાદવ દૂર કરવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.

ટનલને સાફ કરવા માટે ભારે મશીનરીને સામેલ કરવા કામચલાઉ માર્ગનું નિર્માણ કાર્ય પણ આગળ વધી રહ્યું છે જે આગામી બે-ત્રણ દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.