રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 30, 2026 2:36 પી એમ(PM)

views 7

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત અને અમેરિકા તેમના આર્થિક સંબંધોમાં અપાર સંભાવનાઓ શોધી રહ્યાં છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત અને અમેરિકા તેમના આર્થિક સંબંધોમાં અપાર સંભાવનાઓ શોધી રહ્યાં છે. અમેરિકામાં નેશનલ એસોસિએશન ઓફ મેન્યુફેક્ચરર્સ દ્વારા આયોજિત બિઝનેસ રાઉન્ડટેબલને સંબોધતા વાણિજ્ય મંત્રીએ ભારતના વિસ્તરતા ઔદ્યોગિક આધાર અને કુશળ કાર્યબળ પર પ્રકાશ પાડ્યો. શ્રી ગોયલે અમ...

સપ્ટેમ્બર 30, 2026 2:32 પી એમ(PM)

views 9

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સ્વચ્છ અને અપડેટ થયેલ મતદારયાદી લોકશાહીનો આત્મા છે

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સ્વચ્છ અને અપડેટ થયેલ મતદારયાદી લોકશાહીનો આત્મા છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે જો મતદાર યાદીમાં ખોટા અથવા અયોગ્ય નામોનો સમાવેશ કરવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયાની અખંડ...

સપ્ટેમ્બર 30, 2026 2:29 પી એમ(PM)

views 7

સરકારે પેસેન્જર વાહનો માટે નવા કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઇકોનોમી-CAFE ધોરણોને સૂચિત કર્યા

સરકારે પેસેન્જર વાહનો માટે નવા કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઇકોનોમી-CAFE ધોરણોને સૂચિત કર્યા છે. આ નવા ધોરણો એપ્રિલ 2027થી હાલના CAFE ધોરણોને બદલશે અને 31 માર્ચ 2032 સુધી લાગુ રહેશે. તે ભારતમાં ઉત્પાદિત અથવા વેચાણ માટે આયાત કરાયેલા નવા પેસેન્જર વાહનો પર લાગુ થશે. નવું માળખું ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે વધુ નિયમ...

સપ્ટેમ્બર 30, 2026 2:27 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશમાં સલામત, શાંતિપૂર્ણ અને ઉત્સવપૂર્ણ વાતાવરણમાં દુર્ગા પૂજાની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઇ

બાંગ્લાદેશ સરકાર દેશભરમાં સલામત, શાંતિપૂર્ણ અને ઉત્સવપૂર્ણ વાતાવરણમાં દુર્ગા પૂજા 2026ની ઉજવણી માટે પ્રતિબદ્ધ છે, એમ ધાર્મિક બાબતોના મંત્રી મોહમ્મદ શમીમ કૈસરે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે દેશના હિન્દુ સમુદાયના મુખ્ય ધાર્મિક તહેવાર દુર્ગા પૂજા માટે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરાઇ છે. રાજ...

સપ્ટેમ્બર 30, 2026 11:26 એ એમ (AM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પંજાબની મુલાકાત લેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પંજાબની મુલાકાત લેશે અને જલંધરમાં નશા મુક્ત પંજાબ યાત્રાઓને લીલી ઝંડી આપશે. તેઓ આ પ્રસંગે એક સભાને પણ સંબોધિત કરશે. ગત 18 સપ્ટેમ્બરના રોજ પઠાણકોટથી ભાજપ પ્રમુખ નીતિન નવીન દ્વારા શરૂ કરાયેલી આ યાત્રાઓએ 13 દિવસમાં તમામ 117 વિધાનસભા મતવિસ્તારોમાં 4,000 કિલોમીટરનું અંતર ...

સપ્ટેમ્બર 29, 2026 3:59 પી એમ(PM)

views 24

યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતના પાંચ નવા સ્થળોને સામેલ કરાયાં

યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતની પાંચ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી જેમાં શ્રેણી અને આંતરરાષ્ટ્રીય દરખાસ્તનો સમાવેશ થાય છે. આ સાથે ભારતમાં સમાવિષ્ટ  યુનેસ્કો સ્થળોની સંખ્યા 78 થઈ છે. નવા ઉમેરાયેલા સ્થળોમાં બાગ ગુફા ચિત્રોના બૌદ્ધ ભીંતચિત્રો, ચંબલ ખીણ મંદિર જૂથો, ગુપ્ત કાળના ઉદયગીરી ગુફાઓ અને ગિનોરગઢનો આ...

સપ્ટેમ્બર 29, 2026 5:33 પી એમ(PM)

views 16

વિશ્વ હ્રદય દિવસ નિમીત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી

આજે વિશ્વ હૃદય દિવસ છે. હૃદયરોગ, તેનું  નિવારણ અને વૈશ્વિક પ્રભાવ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે આજના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ દિવસ લોકોને હૃદયરોગના લક્ષણો ઓળખવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, જોખમો...

સપ્ટેમ્બર 29, 2026 3:20 પી એમ(PM)

views 9

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે FICCI FRAMES ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા કહ્યું કે વિશ્વને લોકો કેવી રીતે જુએ છે તે સમજાવવામાં મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે મીડિયા અને પત્રકારત્વ લોકો વિશ્વને કેવી રીતે જુએ છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે તે ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. FICCI ફ્રેમ્સના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરતાં  તેમણે કહ્યું કે વિશ્વ તકનીકી અને સામાજિક પરિવર્તનની અભૂતપૂર્વ ગતિ ...

સપ્ટેમ્બર 29, 2026 4:02 પી એમ(PM)

views 17

નાણા મંત્રી નિર્મળા સિતારમણે દોહામાં સાઉદી અરેબિયાના નાણામંત્રી સાથે સંરક્ષણ, સુરક્ષા, વેપાર સહિતના ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી

ભારત અને સાઉદી અરેબિયાએ સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને શિક્ષણમાં સહયોગની સમીક્ષા કરી. દોહામાં AIIBની વાર્ષિક બેઠક દરમિયાન સાઉદી નાણામંત્રી મોહમ્મદ અલજાદાન સાથેની મુલાકાત દરમિયાન, નાણામંત્રી નિર્મળા સીતારમણે સાઉદી અરેબિયાને ભારતનો વિશ્વસનીય અને મૂલ્યવાન વ્યૂહાત્મક ભ...

સપ્ટેમ્બર 29, 2026 9:34 એ એમ (AM)

views 17

આજે વિશ્વ હાર્ટ ડે નિમિત્તે દેશ અને રાજ્યભરમાં હૃદય દિવસ ઉજવાશે

આજે વિશ્વ હાર્ટ ડે નિમિત્તે દેશ અને રાજ્યભરમાં હૃદય દિવસ ઉજવામાં આવશે. આ વર્ષની થીમ છે 'ડોન્ટ મિસ અ બીટ'. લોકોને હાર્ટ એટેક એટલે કે હૃદય રોગના હુમલા થી બચવા અંગે જાણકારી અપાશે. વ્યક્તિની ઉંમર, ફિટનેસ અથવા જીવનશૈલીને સિવાય યુવાનોમાં જન્મજાત હૃદય રોગથી લઈને સ્ત્રીઓ અને અનિયંત્રિત હાયપરટેન્શન ધરાવતા લો...