સપ્ટેમ્બર 7, 2026 9:07 એ એમ (AM)

printer

ખાનગીકરણની તમામ અટકળોને ઇસરોએ ફગાવી.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ISRO એ મીડિયા અટકળો અને ખોટી માહિતી અંગે સ્પષ્ટતા જાહેર કરી છે જેમાં  ISROનું ખાનગીકરણ થયું હોવાની વાત છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ISRO એ જણાવ્યું હતું કે તેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો હેતુ અવકાશ કાર્યક્રમને સક્ષમ બનાવવાનો છે.