રાષ્ટ્રીય

ઓક્ટોબર 24, 2026 11:28 એ એમ (AM)

views 25

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે સાયબર ઘટનામાં જે ગ્રાહકોની અંગત માહિતી લીક થઈ હોવાની શંકા છે તેમના પૈસા સુરક્ષિત છે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા - SBI એ જણાવ્યું  છે કે સાયબર ઘટનામાં જે ગ્રાહકોની અંગત માહિતી લીક થઈ હોવાની શંકા છે તેમના પૈસા સુરક્ષિત છે. બેંક દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને તેની જાણ કરાઇ છે અને તેમને અજાણ્યા કોલ્સ, સંદેશાઓ અને ઇમેઇલ્સથી સાવધ રહેવાની સલાહ આપી છે. SBI ને આ મહિનાની 16મી તારીખે ગ્રાહક માહિતી ડાર્...

ઓક્ટોબર 24, 2026 11:22 એ એમ (AM)

views 23

ભારત યુરોપમાં શસ્ત્રોની નિકાસ કરતો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો

ભારત યુરોપમાં શસ્ત્રોની નિકાસ કરતો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, યુરોપની વધતી જતી સંરક્ષણ જરૂરિયાતો ભારતના સંરક્ષણ નિકાસને વધારી રહી છે. ભારતની સંરક્ષણ નિકાસ 38 હજાર 424 કરોડ પહોંચી ગઈ છે. ભારત હવે 80 થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરે છે. ભારત...

ઓક્ટોબર 24, 2026 11:07 એ એમ (AM)

views 22

ગુજરાત સહિત 12 રાજ્યોમાં નાગરિક સુરક્ષા માટે નવી તાલીમ પહેલ શરૂ કરાશે

ગૃહ મંત્રાલયે દેશમાં નાગરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક નવી પહેલ શરૂ કરશે. આ પહેલ હેઠળ, ભારતીય સેના નાગરિક સુરક્ષા માસ્ટર ટ્રેનર્સને વિશેષ તાલીમ આપશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ત્રણ દિવસનો તાલીમ કાર્યક્રમ પ્રથમ તબક્કામાં જમ્મુ અને કાશ્મીર, પંજ...

ઓક્ટોબર 24, 2026 10:36 એ એમ (AM)

views 30

નાણામંત્રીએ બેંકો અને નાણાકીય સંસ્થાઓને દાવો ન કરાયેલું ભંડોળ હકદારોને પરત કરવા નિર્દેશ કર્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને દાવો ન કરાયેલુ ભંડોળ તેમના હકદાર માલિકોને જલ્દી પરત કરવા નિર્દેશ આપ્યો છે ગઈકાલે નવી દિલ્હીમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 30મી બેઠકની અધ્યક્ષતા કરતાં તેમણે બેંક થાપણો, શેર, વીમો, પોસ્ટ ઓફિસ બચત અને પેન્શન ભંડોળ હકદાર માલિકોને તાત્કા...

ઓક્ટોબર 24, 2026 10:33 એ એમ (AM)

views 29

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેના કમાન્ડરોને વૈશ્વિક પડકારો માટે સજ્જ રહેવા અપીલ કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના કમાન્ડરોને વૈશ્વિક ફેરફારો પર નજર રાખવા અને ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવા વિનંતી કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને સંબોધતા શ્રી સિંહે આગામી 20 થી 30 વર્ષ સુધીના લાંબા ગાળાના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભારતીય સેના...

ઓક્ટોબર 23, 2026 3:04 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કરતા કહ્યું – યુવાનો તેમની સરકારની નીતિઓ અને પહેલોના કેન્દ્રમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યુવાનો હંમેશા તેમની સરકારની નીતિઓ અને પહેલોના કેન્દ્રમાં રહ્યા છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક સંમેલનનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે, છેલ્લા 25 વર્ષથી, તેઓ સરકારના વડા તરીકે તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ રાષ્ટ્રની સેવા કરી રહ્...

ઓક્ટોબર 23, 2026 2:56 પી એમ(PM)

views 35

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને વધુ પ્રતિનિધિત્વપૂર્ણ બનાવવા સુધારાઓની હાકલ કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને વધુ પ્રતિનિધિત્વપૂર્ણ બનાવવા અને સમકાલીન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા માટે સુધારાઓની હાકલ કરી. ભારતે જણાવ્યું કે આઠ દાયકા પહેલા થયેલા યુદ્ધના પરિણામો યુએન સુરક્ષા પરિષદની રચનાને અસર કરી રહ્યા છે અને તેની કાયદેસરતાને નબળી પાડી રહ્યા છે. ગઈકાલે સંયુક્ત ર...

ઓક્ટોબર 23, 2026 9:30 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 'ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક પરિષદ'નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમ ચિન્મય મિશનના 75 વર્ષ પૂર્ણ થવાના એક વર્ષ લાંબા ઉજવણીના સમાપનનું પ્રતીક છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, મિશને આધ્યાત્મિક શિક્ષણ, સાંસ્ક...

ઓક્ટોબર 23, 2026 9:20 એ એમ (AM)

views 20

ભારત-જર્મની દ્વિપક્ષીય વેપારને લગભગ 31.5 અબજ યુરોથી વધારીને 310 અબજ યુરો કરવાનો લક્ષ્યાંક

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-જર્મની દ્વિપક્ષીય વેપારને લગભગ 31.5 અબજ યુરોથી વધારીને 310 અબજ યુરો કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રજૂ કર્યો છે. જેમાં ઉત્પાદન, રોકાણ અને ટેકનોલોજીમાં ગાઢ સહયોગની હાકલ કરવામાં આવી છે. બર્લિનમાં ભારત-જર્મની વ્યાપાર ગોળમેજીને સંબોધતા, શ્રી ગોયલે કહ્...

ઓક્ટોબર 23, 2026 8:52 એ એમ (AM)

views 20

એશિયન પેરા ગેમ્સમાં ગઈકાલે ભારતે સાત સુવર્ણ સહિત 26 ચંદ્રક જીત્યા -કુલ મેડલની સંખ્યા 88 પર પહોંચી

જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતે પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું, ભારતે ગઇકાલે 7 સુવર્ણ, 4 રજત અને 15 કાંસ્ય સહિત 26 મેડલ જીત્યા. આ સાથે, ભારતના મેડલ ટેલી 88 થઈ ગયા છે, જેમાં ભારત હાલમાં મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.