રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 5, 2026 1:44 પી એમ(PM)

views 22

શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને અવોર્ડ એનાયત થયા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું  કે ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ વિકસીત ભારત શક્ય બનશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 ને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે જે સમાજ પોતાના શિક્ષકોનો આદર કરે છે તે યોગ્ય રીતે પ્રગતિશીલ સમાજ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક ...

સપ્ટેમ્બર 5, 2026 1:40 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને અને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને બાળપણને સુરક્ષિત રાખવામાં મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શિ...

સપ્ટેમ્બર 5, 2026 1:31 પી એમ(PM)

views 31

નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવાયા.. અત્યાર સુધીમાં 169 ભારતીયોનો બચાવ.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેના કારણે ભારતીય સ્થળાંતર કરનારાઓની કુલ સંખ્યા 169 થઈ ગઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભારતીય નાગરિકોની સલામતી અંગે વિસ્તૃત અપડેટ્સ શે...

સપ્ટેમ્બર 5, 2026 1:26 પી એમ(PM)

views 21

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ.

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ થઈ રહ્યો છે. જેમાં 19 દેશોના 105 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પહેલીવાર આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શ...

સપ્ટેમ્બર 5, 2026 1:25 પી એમ(PM)

views 22

દમણની શિક્ષિકા પૂર્ણિમા પટેલને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મળ્યો

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશભરના 82 ઉત્કૃષ્ટ શિક્ષકોને 'રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યા હતા. આ યાદીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનું ગૌરવ વધારતા દમણની દલવાડા સરકારી શાળાના શિક્ષિકા પૂર્ણિમા મોહનલાલ પટેલને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સ...

સપ્ટેમ્બર 5, 2026 1:17 પી એમ(PM)

views 48

નેપાળ પૂર હોનારત: વધુ 3 ભારતીયોનું રેસ્ક્યુ, ભારત દ્વારા 95 ટન રાહત સામગ્રી મોકલાઈ

વિદેશ મંત્રાલયે નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે નવીનતમ માહિતી આપતા જણાવ્યું છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 3 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ હોનારતમાં નેપાળનો કુલ મૃત્યુઆંક 1344 પર પહોંચ્યો છે, જ્યારે ભારત દ્વારા પાડોશી ધર્મને નિભાવીને અત્યાર સુધીમાં 95 ટન રાહત સામગ્રી પૂરી પાડવામાં ...

સપ્ટેમ્બર 5, 2026 1:07 પી એમ(PM)

views 13

બિહારમાં પૂરનો કહેર: ગંગા ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહી છે, 16 જિલ્લાઓ પ્રભાવિત

બિહારમાં ગંગા, ગંડક અને કોસી સહિતની મુખ્ય નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યના 16 જેટલા જિલ્લાઓ પૂરની લપેટમાં આવી ગયા છે, જેમાં પાટનગર પટના સહિત 14 જિલ્લાઓમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની છે. નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી હોવાથી સરકાર અને વહીવટી તંત્ર એલર્ટ ...

સપ્ટેમ્બર 5, 2026 1:04 પી એમ(PM)

views 9

UGC-NET 2026: ભૂલોની ફરિયાદો બાદ 3 વિષયોની પુનઃપરીક્ષા જાહેર, એડમિટ ઇશ્યૂ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી UGC-NET જૂન 2026 ની પુનઃપરીક્ષા માટે એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉ લેવાયેલી પરીક્ષામાં કેટલીક ખામીઓ સર્જાતા અંગ્રેજી, વાણિજ્ય (કોમર્સ) અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરીથી લેવાનો નિર્...

સપ્ટેમ્બર 5, 2026 1:01 પી એમ(PM)

views 14

ગીધ જાગૃતિ દિવસ : ગીધ એ કુદરતની ‘સફાઈ ટીમ’ છે, પર્યાવરણની સુરક્ષા માટે તેમનું રક્ષણ અત્યંત જરૂરી

આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે દેશના પર્યાવરણીય ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ગીધના રક્ષણની તાતી જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગીધને કુદરતની પોતાની 'સફાઈ ટીમ' ગણાવીને ઇકોસિસ્ટમમાં તે...

સપ્ટેમ્બર 5, 2026 12:58 પી એમ(PM)

views 12

શિક્ષકો જ્ઞાન અને કૌશલ્યથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સશક્ત બનાવે છે: કેન્દ્રીય શિક્ષણ મંત્રી

શિક્ષક દિવસ નિમિત્તે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ દેશભરના શિક્ષકોના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી છે. તેમણે મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર જ્ઞાન જ નથી આપતા, પરંતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને આત્મવિશ્વાસ જગાડી તેમનું ભવિષ્ય ઘડે છે. ...